Sbs Gujarati - Sbs

બાળકો માટે અસ્થમા, દમની બીમારી માટેની દવા આત્મહત્યાના ત્રણ બનાવો માટે જવાબદાર

Informações:

Sinopsis

ઓસ્ટ્રેલિયામાં નોંધાયેલા આત્મહત્યાના ત્રણ બનાવોમાં બાળકોની અસ્થમાની દવા જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. તે ઉપરાંત, અનેક આડ અસરો જોવા મળ્યા પછી પણ આ દવા શા માટે હજી ઉપયોગમાં લેવાય છે તથા દવાનું સેવન કરનાર દર્દીઓએ કેવા સાવચેતીના પગલા લેવા એ વિશે જાણો.