Sbs Gujarati - Sbs

શું તમે બચત નથી કરી શકતા? જાણો, કેમ ઓસ્ટ્રેલિયન પરિવારોની નાણાકિય મુશ્કેલીઓ વધી

Informações:

Sinopsis

જો તમે વર્તમાન સમયમાં નાણાની બચત કરી શકતા નથી અથવા સંઘર્ષ કરી રહ્યા છો તો તમે એકલા નથી. ઓસ્ટ્રેલિયના પરિવારોમાં બચતનું પ્રમાણ કેટલું ઘટ્યું છે અને તેમણે કેવી રીતે નાણાકિય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે એ વિશે અહેવાલમાં જાણો.