Sbs Gujarati - Sbs

ભારતીય સમુદાય માટે ઓસ્ટ્રેલિયાના વધુ એક શહેરમાં કોન્સ્યુલેટ શરૂ થશે: હાઇ કમિશનર

Informações:

Sinopsis

ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતના નવા હાઇ કમિશનર તરીકે ગોપાલ બાગલેની નિમણૂક કરવામાં આવી છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો વધુ મજબૂત થાય તથા ભારતીય સમુદાયને વિવિધ પ્રકારની જરૂરી સેવાઓ મળી રહે એ માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.