Sbs Gujarati - Sbs

વિદ્યાર્થીકાળ વખતે ઘર ન મળતા કારમાં રહેવા મજબૂર યજુવેન્દ્ર ઓસ્ટ્રેલિયામાં એવોર્ડથી સન્માનિત

Informações:

Sinopsis

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકે વર્ષ 2006માં ઓસ્ટ્રેલિયા આવનારા યજુવેન્દ્ર સિંહ મહિડા છેલ્લા 15 વર્ષથી ક્વિન્સલેન્ડના રીજનલ વિસ્તાર ટુવંમ્બામાં સામાજિક કાર્યોમાં સક્રિય ભાગ ભજવે છે. યુનિવર્સિટી ઓફ સધર્ન ક્વિન્સલેન્ડમાં આઇ.ટી વિભાગમાં કાર્ય કરતા યજુવેન્દ્રસિંહ પોતાને ભૂતકાળમાં થયેલા કેવા અનુભવોના કારણે સામાજિક કાર્યો કરી રહ્યા છે એ વિશે તેમની પાસેથી જાણિએ.